Europeના પ્રવાસમાં મોટી ચિંતા ટળી, હવે કરી શકાશે UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ

ભારતમાં તો આપણે સરળતાથી UPI ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરીએ છીએ. મોબાઈલમાં રહેલી એપ દ્વારા બહુ આસાનીથી પૈસાની ચૂકવણી થઈ જાય છે. પરંતુ પરદેશ…